ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 26, 2024 3:54 પી એમ(PM)

printer

અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી શ્રી કે એન. શાહ હાઇસ્કુલ ખાતે ગૌરવ પુરસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો

અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી શ્રી કે એન. શાહ હાઇસ્કુલ ખાતે ગૌરવ પુરસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.. બોર્ડની પરીક્ષામાં તેમજ શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરનાર વિદ્યાર્થીઓ, રમતવીરોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવા માટેનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.. આ કાર્યક્રમમાં મોડાસાના નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા…