અરવલ્લી જિલ્લાના મોડાસાથી રણુજાની નવીન બસ સેવાનો પ્રારંભ થયો છે. રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે એસટી બસને લીલીઝંડી આપતા કહ્યું ગુજરાતમાંથી સીધા રણુજા જતી રાજ્યની આ પ્રથમ એસટી બસ સેવા છે.
Site Admin | એપ્રિલ 6, 2025 5:49 પી એમ(PM)
અરવલ્લી જિલ્લાના મોડાસાથી રણુજાની નવીન બસ સેવાનો પ્રારંભ થયો
