અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે વાટાઘાટો પૂર્ણતાના આરે છે. પ્રસ્તાવિત વેપાર અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચેના વેપાર કરાર અનુસાર અમેરિકન કંપનીઓને ભારતીય બજારમાં વધુ સારી પહોંચ પ્રદાન કરી શકે છે.
Site Admin | જુલાઇ 17, 2025 7:48 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થશે
