ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 27, 2025 7:40 એ એમ (AM)

printer

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 52 લાખ રૂપિયા કરતાં વધુની કિમતનો માદક પદાર્થ ઝડપ્યો

અમદાવાદ શહેર ગુના શાખાએ 525 ગ્રામ માદક પદાર્થ પકડ્યો છે. ACP ભરત પટેલ જણાવ્યું કે આ માદક પદાર્થની કિંમત સ્થાનિક બજારમાં 52 લાખ રૂપિયાથી વધુની છે. આરોપીઓ આ માદક પદાર્થ રતલામથી લાવ્યા હોવાનું બહાર આવ્યું છે. શહેર પોલીસ ઘણા દિવસોથી માદક દ્રવ્યોના દૂષણ સામે ઝુંબેશ ચલાવી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ