ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 3, 2025 9:41 એ એમ (AM)

printer

અમદાવાદ એરપોર્ટ પરથી 39 કરોડ રૂપિયાનો 39 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

અમદાવાદ એરપોર્ટ પરથી 39 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે… બેંગકોકથી આવેલા ત્રણ મુસાફરોએ છ બેગમાં 60 પેકેટમાં 39 કિલો કરતાં વધુ ગાંજો છુપાવ્યો હતો…થાઇ એરવેઝની ફ્લાઇટમાંથી આ ગાંજો ઝડપાઇ ગયો હતો.. ડીઆરઆઇ અને કસ્ટમના સંયુક્ત ઓપરેશનમાં છેલ્લા ચાર દિવસમાં 76 કરોડ કરતાં વધું ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ