ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 31, 2025 3:31 પી એમ(PM)

printer

અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસે ડિટેઈન કરેલાં 35 વાહનો બળીને ખાક થઈ ગયા હતાં

અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસે ડિટેઈન કરેલાં 35 વાહનો બળીને ખાક થઈ ગયા હતાં. આજે વહેલી સવારે અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસે ડિટેઈન કરેલાં 35 વાહનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડની બે ગાડીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગમાં કુલ 33 ટુ વ્હીલર અને 2 ગાડીઓ ખાક થઈ ગઈ હતી. જેમાં 22 ડિટેઇન કરેલા વાહનો હતા અને 11 ટુ વ્હીલર અન્ય લોકોના પાર્ક કરેલા હતા.સીસીટીવી ફૂટેજને આધારે આગ લાગવાનું કારણ જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ