જામનગરની અદાલતમાં પ્રાયોગિક ધોરણે ફોર્મલ વિટનેસ ડિપોઝીશન સેન્ટર ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. આ કેન્દ્રનો ઉદેશ્ય ન્યાયની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવાનો છે. આનાથી અદાલતમાં ઉપસ્થિત ના રહી શકતા સાક્ષીઓ જિલ્લાકક્ષાએ જે તે સેન્ટરમાં ઉપસ્થિત રહી ન્યાયની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
Site Admin | જૂન 5, 2025 9:59 એ એમ (AM)
અદાલતોમાં ઉપસ્થિત ન રહી શકનારા સાક્ષીઓ માટે જામનગરની અદાલતમાં ફોર્મલ વિટનેસ ડિપોઝીશન સેન્ટર ખૂલ્લું મૂકાયું
